AI field carrier : હાલના સમયમાં એ આઈ ફિલ્ડ ખૂબ જ થી વિકસી રહ્યું છે ત્યારે આપણે એ આઈ ફિલ્ડમાં કરિયર બનાવી અને સારુ પેકેજ મેળવી શકીએ તે માટે ઘણા બધા વિકલ્પો રહેલા છે. જેની આપણે અહીં ચર્ચા કરીએ.
એ આઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે ખૂબ જ ચર્ચામાં છે તેનાથી ગભરાવાની બદલે તેને જ હથિયાર બનાવીને ભવિષ્યની લડાઈ માટે સજ થવું એમાં જ સમજ રહેલી છે એજ્યુસ કોપની એઆઈ સહિતની અનેક સ્કેલ્સથી માહિતગાર કરતી દુનિયામાં તમે આગળ વધી શકો છો. જેમાં તમે ખૂબ જ સારા પેકેજ સાથે જોબ મેળવી શકો છો.
એ આઈ એન્જિનિયર ઈન AI field carrier
આવા ઇજનેરો એવા પ્રોફેશનલ છે જે એઆઈ અને મશીન લર્નિંગ ટેકનિકની મદદથી એવી એપ્લિકેશન તૈયાર કરે છે કે જે વધારે સક્ષમ સિસ્ટમની તૈયાર કરે છે. આ ફિલ્ડમાં વ્યવહારુ દુનિયાની ખરી સમસ્યાઓ ઉકેલવા એઆઈને કામે લગાડવામાં આવે છે પરંતુ એ માટે જરૂરી ટુલ્સ સિસ્ટમ અને પ્રોસેસ ડેવલપ કરવી પડે છે અને એ તૈયાર કરવા માટે એ આઈ એન્જિનિયરિંગ ની જરૂર પડે છે. એ આઈ એન્જિનિયરો કંપનીને કિંમત ઘટાડવામાં ક્ષમતા વધારવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે તેઓ આ માટે અલગ-ગોરીધમ તૈયાર કરે છે અને અલગોરિધમ તૈયાર કરેલ કંપનીઓનો નફો બહોળો થાય છે અને બિઝનેસ વધે છે.
ડેટા એન્જિનિયર ઈન AI field carrier
ડેટા એન્જિનિયર પણ એક સારો વિકલ્પ છે. જેમાં તેઓ એવી સિસ્ટમ તૈયાર કરે છે જેને પગલે મેળવાયેલી કાચી માહિતી પરથી ડેટા સાયન્ટિસ્ટ કે બિઝનેસ એના લિસ્ટ માટે એક આધાર તૈયાર થાય છે. રો ડેટા જ્યારે ભેગા કરાય છે ત્યારે ઉપયોગ થઈ શકે તેવી હાલતમાં હોતો નથી ભેગો કરાયેલો ડેટા રિફાઇન્ડ કરવાની જરૂર પડે છે આ માટે એક્સપર્ટ આવું કામ ખૂબ સહેલાઈથી અને ચોકસાઈ પૂર્વક કરી શકે છે. ત્યારબાદ તે ડેટાનો ઉપયોગ કરાય છે અને ડેટાને અભ્યાસ કરવા યોગ્ય બનાવે છે જેથી તેના દ્વારા કંપનીનું પર્ફોર્મન્સ સુધારી શકાય છે આ એક ખૂબ જ વિકસતું ક્ષેત્ર છે.
રોબોટિક્સ એન્જિનિયર ઈન AI field carrier
હાલમાં ઘણી બધી જગ્યાઓ પર રોબર્ટ કામ કરતા થયા છે આ ઇજનેરો ઓટોમોટીવ મેન્યુફેક્ચરિંગ ડિફેન્સ અને તબીબી એમ અનેક ઉદ્યોગો માટે રોબોટિક એપ્લિકેશન્સ તૈયાર કરે છે તેઓ નવી પ્રોડક્ટ બનાવે છે કે પછી તેના ટેસ્ટિંગ માટેના યુનિટ ડિઝાઇન કરે છે આ પ્રકારે રોબોટિક્સ ઓપરેટેડ પ્લાન્ટ્સ પણ હોય છે રોબોટિક્સ એન્જિનિયરિંગ માં મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ફિલ્ડની કોમ્પ્યુટર સાયન્સ સાથે સમન્વય થાય છે.
સોફ્ટવેર એન્જિનિયર ઈન AI field carrier
ડેવલપર્સ તરીકે ઓળખાતો આ સોફ્ટવેર એન્જિનિયરિંગ કમ્પ્યુટર અને તેની એપ્લિકેશન્સ માટે સોફ્ટવેર તૈયાર કરે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્લેટફોર્મ્સ અને આર્કિટેક્ચર્સનો ઉપયોગ કરી તેઓ કોઈપણ કોમ્પ્યુટર ગેમથી માંડીને તેઓ નેટવર્ક કન્ટ્રોલ સિસ્ટમ સુધીનું કંઈ પણ તૈયાર કરી શકે છે. અન્ય ઇજનેરો દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેરનું ટેસ્ટિંગ તેમાં સુધારો કરવો તે કામ સોફ્ટવેર એન્જિનિયરો કરે છે. તમને ડિજિટલ સિસ્ટમ સુધારવામાં કે સમસ્યાઓ ઉકેલવામાં રસ હોય તો તમે આ ફિલ્ડમાં જઈ શકો છો અને તમારો રસપ્રદ વિષયને આગળ વધારી શકો છો.
ડેટા સાયન્ટીસ્ટ ઈન AI field carrier
કોઈપણ કંપની કે ટીમ તેમને કેવા સવાલ કરી શકે અને તેના જવાબ કેવા હોય એ બાબતે ડેટા સાયન્ટિસ્ટ કામ કરે છે. રિફંડ ડેટા એકવાર હાથમાં આવી જાય પછી ગણતરીના સમયમાં તેનું તારણ કાઢવું જરૂરી છે તેઓ આ માટે ડેટાનો ઉપયોગ કરે છે ક્યારેક તેઓ આવા ડેટાનો ઉપયોગ કરીને ભાવિક પેટર્ન કે પરિણામની આગાહી કરી શકે છે ડેટા સાયન્ટિસ્ટ મશીન લર્નિંગ ટુલ્સ નો ઉપયોગ કરીને ડેટા ક્વોલીટી કે પ્રોડક્ટ ક્વોલિટી સુધારી શકે છે.
મશીન લર્નિંગ એન્જિનિયરિંગ ઈન AI field carrier
આ ફિલ્ડમાં મશીન એન્જિનિયરિંગ એ આઈને એવી રીતે તૈયાર કરે છે જેથી તેના આધારિત મશીન તૈયાર કરી શકાય તેવો એ માટે રિસર્ચ ડિઝાઇન તૈયાર કરે છે તેમના આવા મશીન નું નિર્માણ પણ કરે છે તેવો ડેટા સાયન્ટિસ્ટ અને એઆઈ સિસ્ટમ વચ્ચેની કડીરૂપ બને છે અને તેને આધારિત મશીન તૈયાર કરવામાં આવે છે. તેઓ પ્રયોગો અને કસોટી કરીને આંકડાકીય અભ્યાસ કરે છે અને એમએલ સિસ્ટમ તૈયાર કરે છે. એમએલ સિસ્ટમ તૈયાર કરવા માટે નિશાંતો ની જરૂર હોય છે આવા નિષ્ણાંતો દ્વારા બનેલી સિસ્ટમ આપમેળે ઘણો ડેટા એનાલાઇઝ કરે છે અને ઉપયોગી માહિતી તારવે છે સાથે જરૂરી ફોર્મમાં આપણી સામે રજૂ કરે છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |