curd and onion : આમ તો દહીં ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે પરંતુ તેમની સાથે જો ડુંગળીનું સેવન કરવામાં આવે તો તેના ફાયદાઓ અને ઘણા વધી જાય છે અને દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થય સંબંધી અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
દહીં અને ડુંગળીના તત્વો : curd and onion
દહીંમાં પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ અને મિનરલ્સ જેવા અને પુષ્કળ પોષક તત્વો મળી રહે છે જેથી કરીને દહીંનું સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક રહે છે જ્યારે ડુંગળીમાં વિટામિન એ, વિટામીન b6, વિટામિન ઈ, સોડિયમ પોટેશિયમ ફાઇબર જેવા ગુણો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે તો ચાલો અહીં આપણે જાણીએ દહીં સાથે ડુંગળી ખાવાના શું ફાયદાઓ થાય છે.
દહીં અને ડુંગળીમાં(curd and onion ) વિટામીન અને મિનરલ્સ ખૂબ જ માત્રામાં મળી રહે છે. દહીં અને ડુંગળી જો તમે એક સાથે સેવન કરો છો તો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે જેના કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહી શકો છો.
પાચન સંબંધી ફાયદાઓ
દહીં અને ડુંગળી(curd and onion )નું સેવન પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં ફાઇબર મળી આવે છે જે આપણા શરીરની પાચન ક્રિયામાં સુધારો કરે છે અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે એ સાથે દહીંમાં રહેલા ગુણો આપણા આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે.
ત્વચા સંબંધી ફાયદાઓ
ડુંગળી સાથે દહીં મિક્સ કરીને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહે છે કારણ કે આ મિશ્રણમાં રહેલા તત્વો ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. દહીં અને ડુંગળી(curd and onion )નું મિશ્રણ કરી સેવન કરવાથી આપણે આપણી ત્વચાને જુદા જુદા ચેપથી બચાવી શકીએ છીએ.
હાડકા સંબંધી ફાયદાઓ
આપણા શરીરમાં રહેલા હાડકાઓ મજબૂત હોવાથી જરૂરી છે. દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી શરીરમાં રહેલા હાડકાઓને ખૂબ જ ફાયદો થાય છે. કારણ કે આ મિશ્રણમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે જે આપણા હાડકાઓને મજબૂત બનાવે છે અને હાડકા સંબંધિત જુદી જુદી સમસ્યાઓમાં મદદરૂપ થાય છે,
હૃદય સંબંધી ફાયદાઓ
દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા માં ઘણો ફાયદો થાય છે કારણ કે આ મિશ્રણથી તેમાં રહેલા તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેના કારણે હૃદય છે એ સ્વસ્થ રહે છે.
વજન ઘટાડવા સંબંધી ફાયદાઓ
જો તમે તમારા બધા જતા વજનથી પરેશાન હોય તો તમારે દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાનું શરૂ કરવું જોઈએ કારણ કે આ બંને વસ્તુને મિશ્રણ કરીને ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી જેથી કરી ખોરાક ઓછો થાય છે અને વજન ઘટાડવામાં ફાયદો થાય છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
ઉપરની તમામ જાણકારી પુસ્તકો માંથી મેળવી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરદર્શાવેલ દરેક પ્રયોગ કરતા પહેલા તમારા સ્વાસ્થ્ય સંબંધી જાણકારી ચિકિત્સક પાસે લઈ અને તેમનો પ્રયોગ કરવો જોઈએ.