Board Exam : શિક્ષણ મંત્રી એ બોર્ડની પરીક્ષાને લઈને આપ્યું મોટું નિવેદન

Board Exam : શિક્ષણ મંત્રી નું નિવેદન: 10 અને 12 ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર આપવાની જરૂર નથી નવી શિક્ષણનીતિ અંતર્ગત તાજેતરમાં બે વખત બોર્ડની પરીક્ષા આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના ભાગરૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઓગસ્ટમાં સ્કૂલ શિક્ષણ માટે એક નવા અભ્યાસક્રમ નું માળખું લોન્ચ કર્યું હતું પરંતુ હવે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટું નિવેદન આપતા કહ્યું કે હવે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપવાની જરૂરિયાત રહેશે નહીં.

બોર્ડની પરીક્ષા બે વખત આપવી ફરજીયાત નથી Board Exam

શિક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ પાસે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જીની જેમ વર્ષમાં બે વખત એટલે કે ધોરણ 10 અને 12 બોર્ડ માં બેસવાનું વિકલ્પ હશે. તેઓ બેસ્ટ સ્કોર પસંદ કરી શકશે પરંતુ તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે તેમાં કોઈ ફરજિયાત પણ નહીં હોય. વિદ્યાર્થીઓ મોટે ભાગે એવું વિચારીને ચિંતા કરતા હોય છે કે તેમનું એક વર્ષ બરબાદ થઈ ગયું અને પોતે તગ ગુમાવી દીધી છે તેઓ વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત એ ધ્યાનમાં લઈને એક તકના ડરથી ઉભો થતો તણાવ ઘટાડવા માટે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ માટે તેમણે કહ્યું કે કોઈ વિદ્યાર્થી ને એવું લાગે કે તે સંપૂર્ણ રીતે તૈયાર છે અને પરીક્ષાના પ્રથમ શેઠના સ્પોટ થી સંતુષ્ટ છે તો આગની પરીક્ષામાં સામેલ ન થવાનો વિકલ્પ પસંદ કરી શકે છે જે માટે તેમણે કહ્યું કે કંઈ પણ ફરજિયાત નહીં રહેશે.

બે વખત બોર્ડ(Board Exam)ની પરીક્ષાથી વિદ્યાર્થીઓ ખુશ

ઓગસ્ટ મહિનામાં શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નવા અભ્યાસક્રમ માળખા પ્રમાણે ધોરણ 10 અને 12 ની Board Examવર્ષ દરમિયાન બે વખત આયોજન કરવામાં આવશે જેથી કરીને એનું નિશ્ચિત કરી શકાય કે વિદ્યાર્થીઓ પાસે સારું પ્રદર્શન કરવા માટે સમય હોય અને તેમને સર્વશ્રેષ્ઠ પર બનાવી રાખવાનો વિકલ્પ મળે. શિક્ષણ પ્રથા ને કહ્યું કે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના પર અમને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિકારક મળ્યો છે એન સી એફ ની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત કરી હતી તે દરમિયાન વિદ્યાર્થીઓએ તેની પ્રથમ શા કરી અને આ વિચારથી તેઓ ખૂબ જ ખુશ છે. શિક્ષણ પ્રજાને કહ્યું કે 2024 થી વર્ષમાં બે વખત પરીક્ષાઓ આયોજન કરી શકાય તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.

નવા અભ્યાસક્રમમાં આ મુજબ થશે ફેરફાર

  • વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ બે વખત આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને બેસ્ટ સ્કોર લાવવાની પરવાનગી આપવામાં આવશે.
  • ધોરણ 11 12 માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ પૂરતી મર્યાદિત રહેશે નહીં વિદ્યાર્થીઓને પસંદગીમાં સુગમતા મળશે.
  • શૈક્ષણિક ક્ષેત્ર 2024 માં પાઠ્યપુસ્તકો વિકસિત કરવામાં આવશે.
  • પાઠ્યપુસ્તકો ની કિંમત પર વિચાર કરવામાં આવશે.
  • સ્કૂલ બોળ યોગ્ય સમયમાં ઓન ડિમાન્ડ પરીક્ષાઓ લઈ શકે તેવી ક્ષમતા વિકસિત કરશે.
Board Exam
Home PageClick Here
Whatsapp GroupClick Here
Board Exam

Leave a Comment