Double the investment : રોકાણ અથવા તો તમારા રૂપિયાની ડબલ કરવા માટે આનાથી સારી કોઈ જ યોજના નથી માત્ર અઢી વર્ષમાં મળી જશે મેચ્યુરીટી ની રકમ.

Double the investment : આ યોજના દ્વારા તમે તમારા ઈન્વેસ્ટમેન્ટ ને ડબલ કરી સકો છો.

આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં નોકરિયાત વ્યક્તિઓની આવકનો એકમાત્ર સ્થળ માત્ર પગાર હોય છે. જો અચાનક મોટો ખર્ચ આવી જાય તો કર્મચારીઓ માટે એ સમય સ્થિર બની જાય છે આવી પરિસ્થિતિમાં નાની બચત કરવાથી સમય આવીએ આ પૈસા ખૂબ જ કામ આવે છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે પરંતુ મોટાભાગના લોકો તેમાં તેમના પૈસા રોકવા માંગતા નથી આમ અહીં તમને રકમ ડબલ કરવાની ખૂબ જ સરળ જણાવી રહ્યા છીએ અને વડે તમે તમારા પૈસા ડબલ કરી શકો છો આ પોસ્ટ ઓફિસ સ્કીમ માં કોઈપણ જોખમ વિના વધુ સારું રિટર્ન મળી શકે છે તો આપણે જોઈએ આ કઈ સ્કીમ છે.

સ્કીમ ની વિગત Double the investment

પોસ્ટ ઓફિસ ની કિસાન વિકાસ પત્ર એટલે કે સ્મોલ સેવિંગ સ્કીમ કે જેના વિશે તમને અહીં જણાવી રહ્યા છીએ આ સ્કીમની રકમમાં જમા કરાવતી વખતે તમારા પૈસા પણ સુરક્ષિત છે સાથે સાથે સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજના દરે લાભ મળવાની ગેરંટી પણ મળે છે.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

Double the investment કોણ રોકાણ કરી શકે છે.

બાળકો વૃદ્ધો અથવા કોઈપણ ઉંમરના વ્યક્તિઓ પોસ્ટ ઓફિસ ની કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકે છે સાથે સાથે તેમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે કિસાન વિકાસ પત્રમાં રોકાણ ઓછામાં ઓછા રૂપિયા 1,000 થી શરૂ થાય છે અને આમાં કોઈપણ રકમનું રોકાણ તમે કરી શકો છો.

પોસ્ટ ઓફિસની વેબસાઇટ અનુસાર જો કોઈ પણ વ્યક્તિ અથવા રોકાણકાર કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરે છે તો આ યોજનામાં પુરા સમય માટે પૈસા રોકે છે તો તેના પૈસા 124 મહિનામાં ડબલ થઈ જાય છે. પોસ્ટ ઓફિસમાં કિસાન વિકાસ પત્ર ના રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે આ યોજનામાં હવે 6.9% વ્યાજ દર ઓફર કરે છે.

ક્યાંથી કરશો રોકાણ.

કિસાન વિકાસ પત્રને આપણે અન્ય શાખામાં પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ. જેમને ટૂંકા નામ એ બીપી તરીકે ઓળખાય છે. કિશન વિકાસ પત્ર એક વ્યક્તિથી બીજા વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી શકીએ છીએ અને તેમાં નોમિની ઓપ્શન પણ છે. આ યોજનાનો લાભ તમે ભારતની કોઈપણ પોસ્ટ ઓફિસ માંથી લઈ શકો છો.

ટેક્સ રિબેટ નો લાભ Double the investment

કિસાન વિકાસ પત્ર કર્યાના તારીખથી 30 મહિના અથવા તો અઢી વર્ષ પછી કિસાન વિકાસ પત્રની મેચ્યોરિટી નો લાભ લઈ શકાય છે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને પણ ફેક્સ રીબેટ નો લાભ મળે છે આ કિસ્સામાં આવકવેરા કાયદાની કલમ 80c હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળવા પાત્ર છે.

કયા આધાર પુરાવા જોઈશે.Double the investment

કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવા માટે બેંક ખાતુ ખોલાવવામાં આવે છે આ માટે આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો કેવીપી એપ્લિકેશન ફોર્મ ઉંમરનો પુરાવો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને મોબાઈલ નંબર જરૂરી છે.

પોસ્ટ ઓફિસ દ્વારા સરકાર વતી કિસાન વિકાસ પત્ર નું વિતરણ કરવામાં આવે છે અને એ મારો પણ કરવા માટે તમે રોકડ ચેક પેમેન્ટ ઓર્ડર અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ થી પણ રોકાણ કરી શકો છો.

Double the investment
Home PageClick Here
Whatsapp GroupClick Here

Leave a Comment