Dr.Ambedkar Avas Yojana 2023 : ડૉ. આંબેડકર આવાસ યોજના 2023: ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા

Dr.Ambedkar Avas Yojana 2023 : ગુજરાતમાં કુટુંબો ઘર વિહોણા છે અને તેઓને પોતાનું પાક્કું અને રહી શકે તેવું મકાન નથી.તો રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતી ના લોકોને આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવા માટે ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે.

આવાસ યોજના (Dr.Ambedkar Avas Yojana 2023)નું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ આ અરજી ઓનલાઈન થશે કે ઓફલાઈન અને કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે તેના વિશે વિસ્તારપૂર્વક સમજીએ.

આંબેડકર આવાસ યોજના શું છે? – Dr.Ambedkar Awas Yojana 2023 In Gujarati

આંબેડકર આવાસ યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકો ને ઘર બાંધવા માટે ₹1,20,00 ની સહાય આપવામાં આવે છે. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. આ રકમ થી સારું મકાન બનાવી શકાય છે. તેમજ મફત માં મકાન મળી જાઈ છે. આ યોજના નો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને આ યોજના નો લાભ મળતો હોય છે.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

આંબેડકર આવાસ યોજના 2023

યોજનાનું નામડૉ. આંબેડકર આવાસ યોજના(Dr.Ambedkar Avas Yojana 2023)
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભાર્થીઅનુસૂચિત જાતિના લોકો
મળવાપાત્ર સહાય₹1,20,000 રૂપિયા ની સહાય
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર07923259061

યોજનાનો હેતુ – Objective Of Dr.Ambedkar Avas Yojana 2023

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે.
તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ ૩ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે.આ યોજના માં પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો તેમજ ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો આપવામાં આવે છે.આમ કુલ ૧,૨૦,૦૦૦ આપવામાં આવે છે.

આંબેડકર આવાસ યોજના માં કોણ લાભ લઈ શકે છે?

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
  • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
  • અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
  • જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
  • જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
  • આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.

મળવાપાત્ર લાભ – Dr.Ambedkar Avas Yojana 2023Benefits

આંબેડકર આવાસ યોજના હેઠળ નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
  • ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
  • આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
  • પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો અને ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો ચૂકવામાં આવશે.
  • આમ, કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળશે.
  • તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.
  • પહેલા ૪૦,૦૦૦ ત્યાર પછી ૬૦,૦૦૦ અને લાસ્ટ માં ૨૦,૦૦૦ એમ આપવામાં આવે છે.
  • મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in
અરજી પ્રક્રિયાઓનલાઇન
હેલ્પલાઈન નંબર07923259061
Dr.Ambedkar Avas Yojana 2023
Home PageClick Here
Whatsapp GroupClick Here
Dr.Ambedkar Avas Yojana 2023

Leave a Comment