Google AI In health tech: આપણે બધા google ને તો જાણીએ જ છીએ અને તેના સીઈઓ સુંદર પિચાઈ જણાવે છે કે હવે હેલ્થ ટેક ઇન્ડસ્ટ્રીમાં એક નવો બદલાવ આવવાનું છે. ટેક કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ખૂબ જ તીવ્ર ગતિએ કામ કરી રહી છે અને તેમના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ તેમણે મોટી જાહેરાત કરી છે કે જેમાં એક મોટું ડેવલોપમેન્ટ સામે આવ્યું છે.
આ ડેવલોપમેન્ટ કે જેમાં Google AI In health tech નો ઉપયોગ કરીને માત્ર આંખોથી સ્કેન કરીને જૂની મેડિકલ પદ્ધતિને બદલા બદલાવી શકવાની સંભાવનાઓ જણાય છે આનો આપણે એવો મતલબ કરી શકીએ કે એઆઈની મદદથી સીટી સ્કેન એમ આર આઈ અને એક્સરેને છોડીને ડોક્ટરો હવે આંખોને સ્કેન કરીને બીમારીઓની તપાસ કરી શકશે
Google AI In health tech કેવી રીતે કામ કરશે :
હેર સ્ટેટમાં ગૂગલના એઆઈ ની શરૂઆત કેવી રીતે થઈ કે જ્યારે google એ આઈ અને અરવિંદભાઈ હોસ્પિટલની ટીમ સાથે મળીને એક ઓટોમેટેડ ટૂલ તૈયાર કર્યું. આ ટૂલની મદદથી ડાયાબિટીસ રેટિનો પતિને ડિટેક્ટ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં તેમણે અલગોરિધમ નો ઉપયોગ કર્યો જેનાથી દર્દીના રેટિનલ ફોટોસ થી કેટલીક સેકન્ડમાં જ તપાસ કરી શકાય છે કે બીમાર છે કે નહીં.
Google AI In health tech અને અલ્ગોરિધમ નું ભવિષ્ય :
google ની ટીમ દ્વારા આ એ ગોરમથી એવી પણ આશા સેવવામાં આવે છે કે દર્દીને જે તે ઓપરેશન ની જરૂર છે કે કેમ? પરંતુ એઆઈ નું કામ અહીંથી પૂરું થતું નથી. પરંતુ વર્ષની શરૂઆતમાં google એક એવું રિધમ લઈને આવ્યું છે જેનાથી વ્યક્તિના લિંગ, સ્મોકિંગ સ્ટેટ્સ ઉપરાંત હાર્ટ એટેકને આવનારા પાંચ વર્ષોમાં તેના ઓળખી શકાશે આ હેલ્થ ટેક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ બદલાવ લાવી શકે છે. એટલે કે તેની જાણ અગાઉથી થઈ જશે
આ બધી જ રેટિંગ ઈમેજ પર આધારિત હતું એઆઈ માં કે બીમારીઓને ડિટેક્ટ કરવાની ક્ષમતા હતી જે તે ક્ષેત્રમાં કામ કરી રહેલા ટ્રેન લોકો પણ નહોતા કરી શકતા એક રીતે એઆઈ માં બીમારીઓને ઘણા સમય પહેલાથી જ પકડી શકાશે
કઈ રીતે કામ કરશે Google AI In health tech ?
આપણા શરીરમાં રેટિના એક રીતે શરીરના દરવાજા સમાન છે જેના દ્વારા શરીરમાં રહેલી કે આવનારી બીમારીઓની જાણ થઈ શકે છે આંખની પાછળ ની દિવાલ એવા બ્લડ વેસલ થી ભરેલી હોય છે જે શરીરની ઓવરઓલ હેલ્થને જ દર્શાવે છે. આ રીતે આંખને સ્કેન કરીને બીમારીઓ જાણી શકાશે એવું સોશિયલ મીડિયાના લેખ પરથી જાણવા મળે છે
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |