Heart Attack: આપણે જ્યારે કંઈ પણ કામ કરતા અચાનક જતો છાતીમાં ડાબી બાજુએ દુખાવો થાય અને બેચેની જણાય . શ્વાસોશ્વાસ વધી જાય અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય થોડા શ્રમથી કે પણ સીડી ચડવાથી ધબકારા વધી જાય .
Heart Attack શું થાય?
આ દુખાવો કંઈક અંશે અંદર થી કંઈક ખૂચતું હોય કપાતું હોય ચિરાગતું હોય વિદ્યુત કરંટની જેમ ધીમા ઝરક લાગતા હોય અને આ દુખાવો છાતીમાંથી છેક ડાબી બાજુના ખભાથી લઈ આખા હાથમાં થતો હોય અને થોડી થોડી વારમાં બંધ થઈ જતો હોય તો હૃદય રોગને પ્રારંભ થયો છે એમ કહી શકાય.
Heart Attack ના દુખાવા ની અવગણના ન કરશો.
મોટેભાગે આ રીતે હૃદય રોગનું દર્દ પ્રારંભે ઉત્પન્ન થઈને તરત જ સમી જતું હોય છે. અને પછી જ્યારે કોઈ તકલીફ ન હોય ત્યારે તે તરફ પે ધ્યાન બનીને હૃદય રોગની આ લાલ ઝંડીની અવગણના કરીએ છીએ ત્યારે સમજો કે હૃદય રોગનું હુમલો થવાની નિમંત્રણ આપીએ છીએ.
ટ્રેશ અને Heart Attack
હૃદય રોગ થવામાં આજકાલ માનસિક ચિંતા અગત્યનો ભાગ ભજવે છે. માનસિક ચિંતાની સૌપ્રથમ અસર પાચનતંત્ર પર થાય છે પાચન શક્તિ બગડવાથી શરીરના પોષણમાં બાધા ઉત્પન્ન થાય છે અને ગેસ એટલે કે વાયુનું પ્રમાણ વધે છે આ પ્રકોપ પામેલા વાયુનો પ્રભાવ હ્રદ કરતા જ થાય છે.
કફ વધારનાર અતિ પૌષ્ટિક અને ચીકણા આહાર દ્રવ્યોના સતત કે વધુ પડતા સેવન થી તેને તૈલી અંશો રક્તમાં પણ વધી જાય છે અને રક્તવાહિનામાં જામિ જઈને એને સાંકળી બનાવે છે જેથી હૃદયની રક્તપોષક નળીઓમાં અવરોધ થાય છે.
હૃદય ને રક્ત પહોંચાડતી રક્તવાહિનીઓ અંદરથી સાંકળી બને ત્યારે તેમાં અવરોધ ઉત્પન્ન થાય છે આ અવરોધને લીધે હૃદયને પોતાના કાર્યમાં પોષણ ભાવ થાય છે.
ચિંતા શોક પરિશ્રમ વગેરે અવસ્થામાં હૃદયને જ્યારે રક્ત પ્રવાહની સતત અને નિયમિત જરૂર હોય ત્યારે જો તેમાં અવરોધ વધે તો તરત હાર્ટમાં વધતો ઓછો દુખાવો ઉત્પન્ન થાય છે જો આ અવરોધ વધારે હોય તો તીવ્ર હાર્ટ એટેક ઉત્પન્ન થાય છે અને તે મૃત્યુ પણ લાવી શકે છે.
બેંક દ્વારા 40 લાખ વીમો ચૂકવ્યો સમાચાર વાંચવા
Heart Attack થવાના કારણો
આવા હાર્ટ અટેક થી બચવા માટે તેના ઉપરોક્ત પ્રારંભિક લક્ષણો ની અપેક્ષા ન કરતા સતર્ક બનીને ઉપચાર કરવો જોઈએ. જે લોકો ઉષ્ણ ઉષ્ણ ગુણધર્મોવાળા ગળ્યા તીખા તળેલા ખારા આહાર નું અધિક્ષન કરે છે તેમને કફજન્ય હૃદય રોગ થવાની શક્યતા રહે છે.
જે લોકો વધારે પરિશ્રમ શારીરિક કે માનસિક કરે છે તથા જે લોકો મળમુદ્રાથી શરીરના 13 પ્રકારના સ્વાભાવિક વેગ કોને રોકે છે તથા જેવો વૃક્ષ અને લઘુ આહાર દ્રવ્યોનું સતત એ વધારે સેવન કરે છે તથા કડવા તૂરા અને તીખા આહારનું વધારે સેવન કરે છે તેમને વાતજન્ય હૃદય રોગ થવાની શક્યતા વધતી જાય છે.
આયુર્વેદમાં કૃમિથી થતા હૃદય રોગનો પણ ઉલ્લેખ છે પેટમાં વિભિન્ન પ્રકારના કૃમિઓથી પણ હૃદય રોગ થવાની સંભાવના રહે છે આવા હ્રદય રોગની પેટમાં ગેસ આફરો અરુચી મંદાંગીની અંધારા ચક્કર આવવા ઉદગાર સોજા વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.
હૃદય રોગ ઉત્પન્ન થવાના અતિ વજન ડાયાબિટીસ હાઈ બ્લડપ્રેશર ટેન્શન આઘાત ઉજાગર ધુમ્રપાન મધ પાન વગેરે પણ સહાયક કારણો છે.
આહાર માં તેલ માખણ તળેલું સુકો મેવો વધારે પડતી ખાંડવાળી ચીજો ઠંડા પીણા વગેરે લેવા ન જોઈએ.

Home Page | Click Here |
Whatsapp Group | Click Here |