Indian Railway : ઇન્ડિયન રેલવે મા મુસાફરી કરનારાઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે.રેલવે મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે ભાડામાં રાહત કરવા માગે છે. તેમણે જાહેરાત કરી છે કે વધુમાં વધુ મુસાફરો ઇન્ડિયન રેલવે માં મુસાફરી કરે તે હેતુથી એસી આવાસ ધરાવતી ટ્રેનો ના ભાડામાં રાહત આપવામાં આવશે.
ઇન્ડિયન રેલવે દ્વારા ખાસ કરીને વંદે ભારત ના મુસાફરોને ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેનના ભાડામાં ખૂબ જ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ રેલ્વે આ અંગેની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે વધુમાં વધુ મુસાફરો મુસાફરી કરે તે હેતુથી એસી સીટીંગ આવાસ ધરાવતી ટ્રેનોના ભાડામાં રાહત આપવામાં આવશે.
કેવી રીતે નક્કી થશે Indian Railway થશે ભાડુ ?
ઇન્ડિયન રેલવે દ્વારા પ્રવાસીઓને ભાડામાં રાહત આપવા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યું છે વંદે ભારત અને અન્ય ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% સુધીનો ઘટાડો કરાશે તેવી જાહેરાત રેલવે બોર્ડ દ્વારા કરાય છે
જેમાં વંદે ભારત ટ્રેનોમાં ઓછી સીટો ભરાતી હોય છે તેના ભાડાની સમીક્ષા કરીને તેમાં ઘટાડો કરાશે.
તમામ ટ્રેનોમાં સીટોનો મહત્તમ ઉપયોગ થાય તે માટે એસી સીટો સહિત તમામ સીટો માટે ભાડામાં ઘટાડો કરાશે.
ભાડામાં વધુમાં વધુ કેટલી રાહત આપશે Indian Railway ?
- ભાડામાં વધુમાં વધુ 25% સુધીનું ડિસ્કાઉન્ટ હશે
- ટ્રેનના બેઝિક ભાડામાં 25% સુધીનું ડિસ્કાઉન્ટ લાગુ પડશે અન્ય ચાર્જીસ જેવા કે રિઝર્વેશન ચાર્જિસ સુપરફાસ્ટ ચાર્જીસ જીએસટી વગેરે તમામ ટિકિટ પર અલગથી લાગુ પડશે
- જે કોઈપણ ટ્રેનમાં છેલ્લા 30 દિવસમાં 50% થી ઓછી સીટો પર મુસાફરી થઈ હશે એવી તમામ ટ્રેનો માટે ભાડામાં ઘટાડો ધ્યાનમાં લેવાશે.
- ડિસ્કાઉન્ટ તત્કાળ અમલમાં લેવામાં આવશે.
- ટ્રેનની પ્રવાસની તારીખથી વધુમાં વધુ છ મહિના માટે ડિસ્કાઉન્ટ નો અમલ કરવામાં આવશે.
- અગાઉથી બુક કરેલ મુસાફરોને ભાડા નું રિફંડ આપવામાં આવશે નહીં.
- ટ્રેનનો ચાલુ બુકિંગ નો પહેલો ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ લાગુ પડશે.
- હોલીડે સ્પેશિયલ ટ્રેન ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જેવી ટ્રેન માટે ભાડામાં ઘટાડો લાગુ પડશે નહીં.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
Loko pilot
jayeshwagh9657@gmail.com
Hallo sir job to indian railway
Gaam manpur
Hello sir job Indian Railway