IRCTC Indian Railways : ઇન્ડિયન રેલવે દ્વારા યાત્રીઓને માત્ર ₹100 માં મળે છે હોટલ જેવી સુવિધાઓ વાળો રૂમ.

IRCTC Indian Railways : રેલવેની મુસાફરી દરમિયાન જો તમે પણ આરામ કરવા માટે હોટલ જેવા રૂમની શોધમાં છો તો રેલવે દ્વારા મળતી આ સુવિધા નો ઉપયોગ કરી શકો છો.

IRCTC Indian Railways Retiering રૂમ નું બુકિંગ

ભારતીય રેલવેમાં યાત્રિકો માટે ઘણા પ્રકારની સુવિધાઓ હોય છે. જેમાં તમે સફર દરમ્યાન કોઈ જગ્યાએ રોકાવા માટેની વ્યવસ્થા ,તહેવારો માં યાત્રીઓ માટે સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવે છે, ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ વગેરે. પરંતુ રેલવેની ઘણી બધી સુવિધાઓની યાત્રીઓને ખબર હોતી નથી તો આજે તમને એવી જ એક સુવિધા વિશે જણાવશુ.

રેલવેની મુસાફરી દરમિયાન જો તમે રેલ્વે સ્ટેશન પર રોકાવવા માંગો છો તો તમને રેલ્વે સ્ટેશન પર જ રૂમ મળી જશે. તમારે રોકાવા માટે હોટલ કે રેલવે સ્ટેશનથી દૂર જવાની જરૂર નથી. રેલવે સ્ટેશન પર મળતો રૂમ તમને ખૂબ જ સસ્તા ડરથી મળે છે. તો આવો જાણીએ તે કેટલા રૂપિયામાં રૂમ મળશે.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

સો રૂપિયા થી શરૂ કરીને તમે રૂમ બુક કરી શકો છો

યાત્રિકોને રેલવે સ્ટેશન પર રોકાવવા માટે હોટેલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રૂમમાં એસી પણ હશે અને સુવા માટે બેડ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પણ હશે. રેલવે સ્ટેશન પર તમે 100 રૂપિયાથી લઈ ₹700 સુધી ચૂકવીને રૂમ બુક કરાવી શકો છો.

IRCTC Indian Railways દ્વારા મળતી સુવિધા નું બુકિંગ કેવી રીતે કરશો ?

હોટલ જેવો રૂમ બુક કરાવવા માટે તમારે કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે ત્યારબાદ જ તમે રેલ્વે સ્ટેશન પર બુકિંગ કરાવી શકશો

  • સૌપ્રથમ તમારું આઈઆરસીટીસી એકાઉન્ટ ખોલો
  • તમારા એકાઉન્ટમાં લોગીન કરી માય બુકિંગ પર જાવ
  • તમે બુક કરેલી ટિકિટ પર રીટાયરીંગ રૂમ નો ઓપ્શન દેખાશે
  • ઓપ્શન પર ક્લિક કર્યા પછી રૂમ બુક કરવાનો ઓપ્શન દેખાશે
  • ત્યારબાદ પીએનઆર નંબર દાખલ કરવો જરૂરી નથી
  • આગળ મુસાફરની માહિતી અને અન્ય વિગતો ભરવાની રહેશે
  • પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ તમારો રૂમ બુક થઈ જશે
IRCTC Indian Railways
Home PageClick Here
Whatsapp GroupClick Here
Top 10 luxury Hotels in indiaClick Here
IRCTC Indian Railways

ઉપરની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લેવામાં આવેલી હોય જેની નોંધ લઇ વધારે માહિતી માટે તમે આઈઆરસીટીસી ઇન્ડિયન રેલવેનું સંપર્ક કરી આગળ વધી શકો છો. અને રેલ્વે દ્વારા મળતી વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી તેમનો તમે તમારી સુવિધાઓ માટે ઉપયોગ કરી તમારી મુસાફરી સરળ બનાવી શકો છો. આ આર્ટિકલ તમને ઉપયોગી બન્યું હશે.

1 thought on “IRCTC Indian Railways : ઇન્ડિયન રેલવે દ્વારા યાત્રીઓને માત્ર ₹100 માં મળે છે હોટલ જેવી સુવિધાઓ વાળો રૂમ.”

Leave a Comment