Maruti Wagon R : બજારમાં ઘણી ઓટો કંપનીઓ દ્વારા નવી ગાડીઓ બજારમાં આવી રહી છે ત્યારે આપણે અહીં વાત કરવી છે મારુતિની મીની વેગેનાર કે જેમણે અદભુત લુક સાથે ક્રેટા ને પાછળ રાખી દીધી. જેમની વાત કરીએ તો તેમાં 34km pl મળે છે અને ઘણા બધા નવા ફીચર્સ પણ પામેલ છે.
મારુતિ સુઝુકી કંપની ની વાત કરીએ જે સૌથી વધુ કાર વેચનાર કંપની રહી છે. અન્ય કંપનીમાં hyundai બીજા નંબર પર અને ત્રીજા નંબર પર ટાટા રહી છે.
Maruti Wagon R નું એન્જિન અને માઇલેજ
મારુતિ વેગનઆર માં બે એન્જિન ઓપ્શન મળે છે 1 લીટર પેટ્રોલ અને 1.2 લીટર. અન્ય વિકલ્પની વાત કરીએ તો તેમાં મેન્યુઅલ અને ઓટોમેટીક બંને ઉપલબ્ધ છે. મારુતિ વેગન આર સીએનજી વેરીએન્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તેમાં માત્ર મેન્યુઅલ જ ટ્રાન્સમિશન મળે છે. જેના માઇલેજ ની વાત કરીએ તો 34.05 km/kg મળે છે.
Maruti Wagon R ની કિંમત
જૂન 2023 માં મારુતિ સુઝુકી એ સૌથી વધુ કાર વેચનાર કંપની રહી છે. અન્ય કંપનીઓમાં હુન્ડાઈ બીજા નંબર પર અને ત્રીજા નંબર પર ટાટા કંપની રહી છે. Maruti suzuki ની wagon r સૌથી વધારે વહેંચાયેલી કાર રહી છે. જેમણે અન્ય કંપનીઓને પાછળ રાખી દીધી છે. જેમાં ટાટાની નેકસન અને ઊંડાઈની ક્રેટા પણ પાછળ છે. વેગેનાર દેશમાં બે દશકથી બજારમાં ઉપલબ્ધ છે. આ દરમિયાન તેમના ડિઝાઇન અને ફીચર્સમાં ઘણા બધા અપડેટ આવેલા છે. આકાર સારા પરફોર્મન્સ અને માઇલેજ સાથે બજેટ કાર સાબિત થઈ છે. તેમની કિંમત 5.51લાખ રૂપિયાથી 7.30 લાખ રૂપિયા(શોરૂમ પ્રાઇસ) સુધીની છે.
મીની Maruti Wagon R ના જુદા જુદા વેરીએન્ટ ની કિંમત
- Maruti Suzuki Wagon R Tour H3- 551500 रुपये
- Maruti Suzuki Wagon R LXI 1.0L- 554500 रुपये
- Maruti Suzuki Wagon R VXI 1.0L- 599500 रुपये
- Maruti Suzuki Wagon R ZXI 1.2L- 628000 रुपये
- Maruti Suzuki Wagon R Tour H3 CNG- 641500 रुपये
- Maruti Suzuki Wagon R LXI CNG 1.0L- 644500 रुपये
- Maruti Suzuki Wagon R VXI AGS 1.0L- 654500 रुपये
- Maruti Suzuki Wagon R ZXI+ 1.2L- 675500 रुपये
- Maruti Suzuki Wagon R ZXI AGS 1.2L- 683000 रुपये
- Maruti Suzuki Wagon R VXI CNG 1.0L- 689500 रुपये
- Maruti Suzuki Wagon R ZXI+ AGS 1.2L- 730500 रुपये
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |