Mission Samudrayaan Project : નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા મત્સ્ય 6000 સબમરીનનું અંતિમ મૂલ્યાંકન થઈ રહ્યું છે અને તેમની પ્રક્રિયા આગળ વધી રહી છે.
આકાશમાં ચંદ્ર સુધી પહોંચી મિશનની જીત બાદ સ્પોર્ટ લાઈટ હવે સમુદ્રયાન તરીકે ઓળખાતા આગમી પ્રયાસ તરફ જઈ રહી છે ભારતીય સંશોધકો નિકટવર્તી ટ્રાયલ શરૂ થવાની તૈયારી સાથે મહાસાગરના ગહન વિહારોમાં સાહસ કરવા માટે નિશ્ચિત છે. તેમનો મુખ્ય હેતુ કોબાલ્ટ નિકલ અને મેગેનીઝ જેવા અમૂલ્ય સંશોધનની શોધમાં સમુદ્રની ઊંડાણમાં ઉતરવાનો છે.
વિવિધ સંશોધનો માટે સબમરીન મોકલવા ઝીણવડ ભરી તૈયારીઓ ચાલી રહી છે જેમાં ત્રણ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને 6,000 મીટરની અગમ્ય ઊંડાઈ એ લઈ જવા માટે મત્સ્ય 6000 નામ ધરાવતું અધ્યતન જહાજ ની અભિયાન રૂપે કામગીરી ચાલુ હોય.
Mission Samudrayaan Project
આ અધ્યતન સબમરીન નું નિર્માણ કરવા માટે વૈજ્ઞાનિકોને 24 મહિના જેટલો સમય લાગ્યો હતો અને તેનો શરૂઆતનું અજમાઈશ ચેન્નાઈ નજીક બંગાળની ખાડીમાં 2024 ની શરૂઆતમાં સુનિશ્ચિત થયેલું છે. તેમાં જનાર પ્રવાસી પ્રવાસ દરમિયાન titan ના તાજેતરના વિસ્ફોટના પ્રકાશમાં વૈજ્ઞાનિકો તેની ડિઝાઇન ની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરી રહ્યા છે.
ક્યારે થશે પ્રથમ ટ્રાયલ
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી રહેલી મત્સ્ય 6000 સબમરીનનું અંતિમ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ડિપ મિશન નો સમુદ્રયાન પ્રોજેક્ટ હાલમાં ખૂબ જ પ્રગતિમાં છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિશ્ચંદ્રના જણાવ્યા મુજબ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 500 મીટરની ઊંડાઈએ સમુદ્રી પરીક્ષણો હાથ ધરવામાં આવશે આ મિશનને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે નોંધનીય બાબત છે કે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા જાપાન ફ્રેન્ડ્સ અને જીને સફળતાપૂર્વક માનવ સહિત સબમરીન લોન્ચ કર્યા છે.
Mission Samudrayaan Projectથી શું ફાયદો થશે.
મત્સ્ય 6000 મિશન પર આગળ વધશે જે કોબાલ્ટ મેગેનીઝ અને નિકલ એક્સપ્લોરેશનની સાથે રાસાયણિક વિવિધતાઓ હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અને નીચા તાપમાને મિથેન નો અભ્યાસ કરશે. આ પ્રવાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ત્રણ વ્યક્તિઓની ભાગીદારી જોવા મળશે.
મત્સ્ય 6000 તરીકે ઓળખાતું ડીપ સી એક્સપ્લોરેશન વિહીકલ 6000 મીટર ની ઊંડાઈ સુધીના ભારે દબાણને રોકી શકે છે. કે 12 થી 16 કલાકના સમયગાળા માટે પાણીની અંદર સતત કામ કરી ને નોંધપાત્ર સહનશક્તિ દર્શાવે છે. કે એક કાર્યક્ષમ ઓક્સિજન મિકેનિઝમ થી સજ છે જે 96 કલાકના નોંધપાત્ર સમયગાળા માટે તેના રહેવાસીઓને ટેકો આપવા માટે સક્ષમ હશે વધુમાં કહીએ તો મત્સ્ય 6000 સબમરીન વિશાળ સમુદ્રમાં પસાર થતા જહાજો સાથે સીમલેસ કોમ્યુનિકેશન સ્થાપિત કરી શકે છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |