Navratri Guaidline : નવરાત્રીમાં પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે જેમાં આયોજકોએ ખેલૈયાઓની વીમા પોલીસી લેવાની વાત પણ કરવામાં આવી છે તો સાથે સાથે ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા પાર્કિંગ પણ ફરજિયાત છે
પાર્કિંગની વાત કરીએ તો તેમાં રસ્તા ઉપર કોઈ પાર્કિંગ બનાવી શકશે નહીં આ વર્ષે શહેરમાં ઘણા બધા પાર્ટી પ્લોટ માં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેકે એ પોલીસ ગાઈડ લાઈન નું પાલન કરવું ફરજિયાત છે.
ચાલુ વર્ષે રાજ્યભરમાં ગરબાનું ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે નવરાત્રીના તહેવારને લઈને નવરાત્રી રશિયા ઓ પણ ઉત્સાહમાં છે શહેરમાં પણ મોટા મોટા પાર્ટી પ્લોટ માં ગરબાનું આયોજન થઈ ગયું છે
અમદાવાદ જેવા મેગાસિટી ની વાત કરીએ તો તેમાં 50 જેટલા સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ક્યારે પોલીસ દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમનું પાલન કરવું આયોજકો માટે ફરજિયાત છે.
ખેલૈયાઓ અને આયોજક માટે ખાસ Navratri Guaidline
અમદાવાદની વાત લઈએ તો જેમાં 50 જેટલા સ્થળો પર અને ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં તેમાં વધારો થયો છે. આ અંગે પોલીસ પરમિશન લેવી હાયર સેફટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટ નું સંમતિ પત્ર તેમજ સીસીટીવી પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડ ની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાય છે.
અમદાવાદ શહેરમાં પોલીસની ગાઈડલાઈન (Navratri Guaidline)
અમદાવાદ શહેર પોલીસ દ્વારા 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના છે ત્યારબાદ જ પરમિશન આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.
રાજકોટ શહેર Navratri Guaidline
આજકાલ હાર્ટ એટેક ના કેસ વધી રહ્યા છે ત્યારે નવરાત્રીમાં ગરબા દરમિયાન હાર્ટ એટેકના કેસ વધવાની શક્યતાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ એટેક માટે વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
નવરાત્રીના નવ દિવસો સુધી સિવિલ હોસ્પિટલમાં હાર્ટ અટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવી રહ્યો છે રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઈને સિવિલ સુપ્રિન્ટન દ્વારા આવું નિર્ણય લેવામાં આવ્યો છે
બાર મુદ્દાની પોલીસ ગાઈડ લાઈન Navratri Guaidline
નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા બાર મુદ્દા ની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેની વાત કરીએ તો ગરબા જોવા આવતા લોકો ને અડચણ ન ઊભી થાય તે માટે પાર્કિંગની વ્યવસ્થા એ સ્વયંસેવકો પણ રાખવા પડશે તથા ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે સ્થળ થી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે.
સાથે સાથે એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના નિર્ણયો લેવામાં આવશે.
- નવરાત્રી માટેની અરજી
- આયોજન કરનાર વ્યક્તિનું આધાર કાર્ડ
- સ્થળના માલિકનું સંમતિ પત્ર
- સિક્યુરિટી ગાર્ડ મહિલા અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ ની સંખ્યા ની વિગત.
- કોર્પોરેશન નું ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણપત્ર
- ઈલેક્ટ્રીક ફીટીંગ અંગેનું ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન નું પ્રમાણપત્ર
- આયોજન સ્થળ પર જનરેટર ની વ્યવસ્થા છે કે નહીં.
- સીસીટીવી કેમેરા ક્યાં અને કેટલા લગાવવામાં આવ્યા છે તેની વિગત
- સાઉન્ડ સિસ્ટમ ના માલિકનું નામ અને સરનામું
- આર્ટિસ્ટ નું સંમતિપત્ર.
- વીમા પોલિસી
- પાર્કિંગની વ્યવસ્થાની વિગત.
નવરાત્રી દરમિયાન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા માટે ખાસ ધ્યાન રાખવા માટેની બાબત જણાવવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા તેના પર વધુ ફોકસ કરાયું છે સાથે જ આયોજકોએ એન્ટ્રી એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કેમેરામાં કવર થાય તે જોવાનું રહેશે. તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે તે આપવું પડશે અને દરેક સ્થળે મહિલા અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવક પણ રાખવાના રહેશે. સાથે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ બ્લાઉઝ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા સુધીની જ મંજૂરી અપાશે.
એમ્બ્યુલન્સ in Navratri Guaidline
ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં ગરબા રમતા હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા ત્યારે ગરબા એ જો કોઈએ ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ પણ પાર્ટી પ્લોટ પર રાખવાનું નિર્ણય લીધો છે જેથી કરીને ઈમરજન્સી સ્થિતિમાં સારવાર મળી રહે નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં ડોક્ટરની ટીમ પણ હાજર રહેશે દવા ઇન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ઊભી કરવામાં આવી છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |