OMG 2 : Oh My God 2 નું પોસ્ટર સામે આવ્યું જેમાં અક્ષય કુમાર નવા જ અંદાજમાં જોવા મળશે.

OMG 2 :બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસથી OMG 2 ફિલ્મ બાબતે ચર્ચાના કેન્દ્રમાં છે જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી એના ફ્રેન્ડ્સ માં અક્ષયને એક અલગ જ પાત્ર રૂપે જોવાનો ઉત્સાહ વધી ગયો છે

OMG 2 : ક્યારે રીલિઝ થશે ?

અક્ષય કુમારની આ અપકમિંગ ફિલ્મ ઓહ માય ગોડ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર એક મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ફિલ્મ મેકર્સ થોડા દિવસોમાં ઓએમજી ટુ નું ટીઝર રીલીઝ કરવાની ઘોષણા કરી છે તેની સાથે મેકરશે એવી પણ વાત કરી છે કે આ ફિલ્મ ગદર ટુને ટક્કર આપતી જોવા મળશે

OMG 2 : અક્ષય કુમારનો લુક

OMG 2 માં અક્ષય કુમારનો પહેલો લુક સામે આવ્યો છે જેમાં તેઓ મહાદેવના રૂપમાં જોવા મળશે. આપણે જાણીએ છીએ કે ઓએમજી માં અક્ષય કુમાર કૃષ્ણના રોલમાં જોવા મળેલ છે. જેવો ઓએમજી ટુ માં મહાદેવના રૂપમાં જોવા મળશે.

      
                    WhatsApp Group                             Join Now            
   
                    Telegram Group                             Join Now            

પોસ્ટર :OMG 2

ઓએમજી ટુ ના પોસ્ટરમાં અક્ષય કુમાર એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે લાંબી જટા, ભસ્મ,અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા અક્ષય કુમાર ઓએમજી ટુ માં ભોળાનાથના અવતારમાં જોવા મળશે.આ પોસ્ટર પર યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. લોકો કહે છે કે ફિલ્મમાં હિંદુત્વ સાથે છેડછાડ થશે તો તેઓ તેને છોડશે નહીં!

રિલીઝ ડેટ OMG 2

આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા જાહેર કરી દેવામાં આવી છે જે ફિલ્મ સની દેઓલ ની ગદર ટુની સાથે 11 ઓગસ્ટ થી સિનેમા ઘરોમાં ટક્કર લેતી જોવા મળશે. અક્ષય કુમારના નવા અંદાજને તેમના ફેન્સ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર હર હર મહાદેવ ના કમેન્ટ ની પોસ્ટ કરી રહ્યા છે.

પૂરે મેદાન મે ગુંજ ઉઠા વંદે માતરમ કા ગાના

અક્ષય કુમારની આગમી ફિલ્મો

અક્ષય કુમાર ઘણા સમયથી જોરદાર હિટ ફિલ્મ માટે ઈચ્છતો હતો. તેની સતત 5 ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે. છતાં, તેની પાસે આવનારી ફિલ્મોની લાંબી યાદી છે. તેણે તાજેતરમાં ‘હાઉસફુલ 5’ની જાહેરાત કરી છે, જે દિવાળી 2024 પર રિલીઝ થશે. તેની પાસે Soorarai Pottruની હિન્દી રિમેક પણ છે. તેની પાસે ‘બડે મિયાં છોટે મિયાં’, ‘જોલી એલએલબી 3’, ‘હેરા ફેરી 3’ અને ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ પણ છે. તે મરાઠી ફિલ્મ Vedat Marathe Veer Daudle Saat માં પણ જોવા મળશે.

Home PageClick Here
Whatsapp GroupClick Here
OMG 2 નું teaser જોવા માટે CLICK HERE

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘OMG 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પહેલા OTT પર સ્ટ્રીમ થવાની હતી, પરંતુ હવે તે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે પણ સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ સાથે ટકરાશે. હવે આ ફિલ્મનું અક્ષયનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

Leave a Comment