Rover Pragyan Story : ચંદ્રયાન ત્રણ મા સફળ મિશન બાદ બ્લેન્ડર વિક્રમ માંથી રોવર બહાર આવી ચંદ્ર પર લટાર મારી કામ શરૂ કર્યું.
રોવર હવે શું કરશે ?Rover Pragyan Story
રોવર પ્રજ્ઞાણ હવે પછીના બાર દિવસમાં ડેટા એકઠા કરશે અને લેન્ડર વિક્રમને મોકલશે. લેન્ડર વિક્રમ આ ડેટાને પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરમાં મોકલશે. ડેટા પહોંચાડવામાં જરૂર પડે તો ચંદ્રયાન ટુ ના ઓરબીટરની પણ મદદ લેવાશે. એકઠા કરેલા ડેટા કંટ્રોલ સેન્ટરમાં મળ્યા પછી તેનું પૃથકરણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવશે.
ચંદ્રની સપાટી પર આવ્યા પછી રોવે રે સૌ પહેલા તેની સોલાર પેનલો ખોલી હતી અને સેકન્ડ ના એક સેન્ટિમીટરની ગતિથી ચંદ્રની ભૂમિ પર ચાલ્યું હતું તેની આસપાસની ચીજોની સ્કેન કરવા નેવિગેશન કેમેરાનો ઉપયોગ કર્યો હતો તે આગળના બાર દિવસમાં અડધો કિલોમીટરની સફર પૂરી કરશે. ઓવરમાં બે પેલોદ ફીટ કરાયા છે જે પાણી અને અન્ય કીમતી ખનીજોનો અભ્યાસ કરશે.
રાષ્ટ્ર ચિન્હ
ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમે લેન્ડ કર્યા પછી અઢી કલાક બાદ રોવર પ્રજ્ઞા તેમાંથી બહાર આવ્યું હતું. તેણે ચંદ્રની સપાટી પર લટાર મારી હતી અને સંશોધન કામગીરી શરૂ કરી હતી. રોવરના પૈડા કેવી રીતે ડિઝાઇન કરાયા છે જે ચંદ્રની સપાટી પર ભારતના રાષ્ટ્ર ચિન્હ અને ઈસરોના લોકોની છાપ પાડશે.
રોવરની વિગત Rover Pragyan Story
રોવર છ પૈડા અને 26 કિલો વજન ધરાવે છે. લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડીંગ પછી 14 કલાક બાદ ઈસરોએ રોવર પ્રજ્ઞાન બહાર આવ્યાના સમાચાર આપ્યા હતા. જોકે રોવર પ્રજ્ઞાન વિક્રમ ના લેન્ડિંગ પછી અઢી કલાક બાદ બુધવારે રાત્રે જ બહાર આવી ગયા ના અહેવાલ મળ્યા હતા.
નાણા અગત્યના નથી.
ચંદ્રયાન ત્રણ નું કેલેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે ચંદ્રમાની સપાટી પર ઉતરી ગઈ તેની સાથે જ ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો. સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ફળની પ્રતીક્ષા કરી રહ્યું હતું મિશનની સફળતા બાદ વિશ્વભરમાંથી ભારતીય વૈજ્ઞાનિકો પર પુષ્પો વર્ષી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે ઇસરોના ભૂતપૂર્વ પ્રમુખ જી માધવન નાયરે જણાવ્યું હતું કે અંતરીક્ષ એજન્સીના વૈજ્ઞાનિકોએ વિકસિત દેશોના વૈજ્ઞાનિકો ની તુલનાએ પાંચમા ભાગના વેતન સાથે આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.
નાયક આ માટે દલીલ કરે છે કે ઇસરોમાં વૈજ્ઞાનિકો માટે નીચું વેતન કે કારણ છે કે તેઓ અંતરિક્ષ સંશોધન માટે ઓછા ખર્ચે સમાધાન શોધી શકે. ને જણાવ્યું હતું કે કિસરોમાં વૈજ્ઞાનિકો ટેક્નિશિયન અને અન્ય કર્મચારીઓને આપવામાં આવતું વેતન વૈશ્વિક સ્તર પર આપવામાં આવતા વેતનની સરખામણીએ પાંચમા ભાગનું છે ખૂબ ઓછા ખર્ચે અંતરીક્ષની શોધના ઈસરોના ઇતિહાસ પર વાત કરતા માધવને ઉમેર્યું હતું કે વૈજ્ઞાનિકોના નીચા પગારના પગલે આપણને આ એક ફાયદો મળે છે.
Rover Pragyan Story
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |