Sign of heart attack : હાલની ભાગદોડની જિંદગીમાં હાર્ટ ને ફીટ રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે કારણ કે એના અંડપીઠને કારણે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. હાર્ટ અનફિટ હોવાને કારણે આપણે દવાઓ ઉપર નિર્ભર રહેવું પડે છે.
બદલાતી લાઈફ સ્ટાઈલ અને Sign of heart attack
હાલના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ બદલવાથી લોકોના ખાન પાનમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે તેની સામે એક્સરસાઇઝ પર ધ્યાન રાખતા નથી જેથી કરીને હાર્ટ એટેક જોખમ વધી જાય છે એ ઉપરાંત વધેલું કોલેસ્ટ્રોલ પણ હાર્ટને અનફિટ બનાવે છે તો ચાલો આપણે જાણીએ સ્વાસ્થ્યતામાં ગરબડ હોવા પર કેવા લક્ષણો જોવા મળે છે કે જેને આપણે સામાન્ય ગણવાની ભૂલ ન કરવી જોઈએ.
ચૂંટણી મીટિંગ માં હાજર ન થતાં કાર્યવાહી વાચવા નીચે ક્લિક કરો.
હાર્ટ એટેક પહેલા શરીરમાં આવતા છ સંકેતો (Sign of heart attack)
છાતીમાં અસવસ્થતા અનુભવી : છાતીમાં થતી અસવસ્થતા ને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે છાતીમાં દુખાવો અથવા તો અશ્વસ્થતા એ હૃદય રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે. છાતીમાં દુખાવો જકડવું અને દબાણની લાગણી એ હાર્ટ એટેક ના લક્ષણો હોઈ શકે છે પરંતુ ધ્યાનમાં રાખો કે છાતીમાં દુખાવા વગર પણ હાર્ટ એટેક આવી શકે છે.
પેટમાં અપચો અને થાક અનુભવ: થાક આપજો અને પેટના દુખાવાના કારણે હાર્ટ એટેકનો ખતરો રહે છે જ્યારે તમે હૃદયથી બીમારી છો ત્યારે તમને થાક લાગે છે આવી સ્થિતિમાં પેટમાં દુખાવાની ફરિયાદ પણ થાય છે.
શરીરની ડાબી બાજુ દુખાવો: આપણા શરીરમાં ડાબી બાજુએ દુખાવો થવો એ પણ હૃદયને અયોગ્ય સ્થિતિ બતાવે છે આ સ્થિતિમાં દુખાવો છાતીમાંથી શરૂ થાય છે અને નીચલા ભાગમાં વધે છે.
ચક્કર આવવા : ઘણી વખત ચક્કર આવવાથી પણ હાર્ટ અનફિટ હોવાની નિશાની બતાવે છે જોકે ડીહાઇડ્રેશનને કારણે પણ ચક્કર આવી શકે છે પરંતુ ચક્કર આવવા એ હાર્ટ અનફિટ હોવાનું પણ એક લક્ષણ છે.
ગળા કે જડબામાં દુખાવો : ગડા કે જડબામાં દુખાવો પણ હાર્ટ એટેકનો એક સંકેત ગણવામાં આવે છે આમ તો ગળા અથવા તો જડબામાં દુખાવો હૃદય સાથે સંબંધિત નથી આ શરદી અથવા સાઇનસને કારણે પણ હોઈ શકે છે પરંતુ ક્યારેક છાતીમાં દુખાવો અથવા દબાણને કારણે દુખાવો ગળા અને જડબા સુધી ફેલાય છે.
નબળાઈ અને થાકી જવું: જો તમે ઝડપથી થાકી જતા હો તો એ નબળાઈ છે એવું સમજવાની ભૂલ ન કરવી કારણ કે તે હાર્ટ એટેકનો એક લક્ષણ માનવામાં આવે છે.
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
12 th class students my job come