Success Mission Chandrayan 3 : ભારતના ચંદ્રયાન 3 ઇતિહાસ રચ્યો . મિશન નું લેન્ડર ચંદ્રયાન પર ઉતરવાની નજીક છે ઈસરોએ પોતાના આ મહત્વકાંક્ષી મિશન માટે ઘણા વર્ષો સુધી મહેનત કરી છે. ચંદ્રયાન 3 મિશનમાં અત્યાર સુધીમાં શું શું થયું અને કઈ તારીખે ચંદ્રયાન ક્યાં હતું તેનું લોન્ચિંગ ક્યારે થયું અને ત્યારબાદની સંપૂર્ણ વિગત અહીં તમને જણાવીશું.
6 જુલાઈ
ઇસરો દ્વારાSuccess Mission Chandrayan 3 ત્રણના લોન્ચિંગ માટેની તારીખ જાહેર કરવામાં આવી ઈસરોના વડા એસ સોમનાથ એ કહ્યું હતું કે ચંદ્રયાનત્રી 14 જુલાઈ બપોરે અઢી વાગ્યે હરીકોટા થી સ્પેસ માટે ટેક ઓફ કરશે.
11 જુલાઈ
મિશન ચંદ્રયાન ત્રણ ને ઈસરોએ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારવાનું કર્યું હતું ઈસરોએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લોન્ચની પૂરી તૈયારી અને પ્રક્રિયાનું ડમી રૂપમાં 24 કલાકનો અભ્યાસ સફળ થયો છે.
14 જુલાઈ Success Mission Chandrayan 3
14 જુલાઈ એટલે મિશન ચંદ્રયાન ત્રણને સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું. ચંદ્રયાનને બપોરે 2:35 મિનિટે ચંદ્ર માટે ઉડાન ભરી હતી. મિશનને મોકલવા માટે એલ વી એમ ત્રણ લોન્ચર નો ઉપયોગ કરાયો હતો.
15 જુલાઈ
મિશન ચંદ્રયાન ત્રણ એ પોતાની પહેલી કક્ષા પૂરી કરી હતી એટલે કે તેણે પોતાની પહેલી કક્ષા બદલી હતી. ફેસક્રાફ્ટ 41,762 km ની કક્ષામાં પહોંચ્યું હતુ.
17 જુલાઈ
મિશન ચંદ્રયાન ત્રણ બીજી કક્ષામાં પહોંચ્યું હતું.
18 જુલાઈ
ચંદ્રયાન ત્રણ એ પૃથ્વીની ત્રીજી કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
20 જુલાઈ
મિશન ચંદ્રયાન ત્રણ સ્પેસ ક્રાફ્ટને 71,351 કિલોમીટરની ચોથી કક્ષામાં સ્થાપિત કરાયું હતું.
25 જુલાઈ
ચંદ્રયાન ની કક્ષા બદલવાની પાંચમી પ્રક્રિયા જેને અર્થ બાઉન્ડ ઓરબીટ મેનુ વર કહેવામાં આવે છે તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
પહેલી ઓગસ્ટ
મહત્વનો દિવસ કે જ્યારે ચંદ્રયાન 3 ને પૃથ્વીની કક્ષામાંથી બહાર લઈ જઈને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષામાં રવાના કરાયું હતું . એટલે કે ચંદ્રયાન ત્રણ એ પૃથ્વીની કક્ષાનું ચક્કર પૂર્ણ કરી લીધું.
5 ઓગસ્ટ
ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરીને ચંદ્રયાન ત્રણ સફળ રહ્યું.
6 ઓગસ્ટ
આ દિવસે ચંદ્રની ચારે તરફ મિશનની કક્ષાને ઘટાડીને 170 કિ.મી* 4,313 કરી દેવાય હતી.
9 ઓગસ્ટ
બપોરે 2:00 વાગ્યાના સમયે 9 ઓગસ્ટે ચંદ્રયાન ત્રણની ગતિને ધીમે ધીમે ઘટાડીને ચંદ્રની આગલી કક્ષામાં મોકલવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને બપોરે 2:00 વાગ્યાના સમયે ચંદ્રયાનને ચંદ્રની નવી કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
14 ઓગસ્ટ
સ્વતંત્રતા દિવસનો આગલો દિવસ કે જે દિવસે ચંદ્રયાન ત્રણને ચોથી કક્ષામાં પહોંચાડવાની પ્રક્રિયા કરાઈ હતી. તે દિવસે મિશન ચંદ્ર ની કક્ષાના ગોળાકાર તબક્કે પહોંચી ગયું હતું.
16 ઓગસ્ટ
ચંદ્રયાન ત્રણને ચોથી કક્ષામાં મોકલવાની પ્રક્રિયા પૂરી થઈ. ફાયરિંગ બાદ સ્પેસ ક્રાફ્ટ 153 * ૧૬૩ કિલોમીટરની કક્ષામાં પહોંચી ગયું હતું.
17 ઓગસ્ટ
આ મહત્વનો દિવસ હતો કે જ્યારે લેન્ડીંગ મોડ્યુલ ને પ્રોપલ્સન મોડ્યુલ થી અલગ કરાયું. લેન્ડિંગ મોડ્યુલ માં પ્રજ્ઞાણ રોવર અને વિક્રમ લેન્ડર સામેલ હતા.
18 ઓગસ્ટ
આ દિવસે ક્રાફ્ટ ની ગતિને ધીમી કરવામાં આવી હતી કે જે પ્રક્રિયા ને ડી બુસ્ટિંગ તરીકે ઓળખાય છે.
20 ઓગસ્ટ
ચંદ્રયાન ત્રણ એ પોતાનુ અંતિમ ડી બુસ્ટ ઓપરેશન પૂર્ણ કર્યું વિક્રમ લેન્ડરની કક્ષા 25 km *134 km સુધી નીચે આવી ગઈ હતી.
23 ઓગસ્ટ Success Mission Chandrayan 3
સૌથી મહત્વનો દિવસ કે જે દિવસે ચંદ્રયાન ત્રણ મિશનને ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરાવાયું. 22 દિવસ બાદ કરોડો લોકોના દિલની ધડકન સમૂ આ મિશન સફળ રહ્યું.
Success Mission Chandrayan 3
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |