Success story of chandrayaan 3 : ચંદ્રયાન 3 ભ્રમણ કક્ષામાં પ્રવેશ

chandrayaan 3 : ભારત દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન થ્રી આજે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે. ઇસરો દ્વારા 14 july 2023 ના રોજ ચંદ્રયાનથી નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ભારત દેશના તમામ લોકોએ ગૌરવ અનુભવ્યું હતું. આજ મિશન ચંદ્ર સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.

ચંદ્રયાન્ 3 સફળ રીતે લોન્ચ થયા પછી હાલ એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે. ચંદ્રયાનથી નું લાઈવ લોકેશન પણ આપણે જોઈ શકીએ છીએ.

ચંદ્રની ભ્રમણ કક્ષામાં chandrayaan 3

પહેલી ઓગસ્ટના રોજ ચંદ્રયાન્ત્રી એ ચંદ્રની ભ્રમણ કક્ષાના માર્ગમાં એન્ટર થયું હતું તે સમયે તેની ઝડપ 38,520 કિલોમીટર પ્રતિ કલાક હતી પરંતુ ત્યારબાદ તેની સ્પીડ ઘટીને 37,200 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે આજે એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન ને ચંદ્ર પર ઉતરવા માટે હવે માત્ર 20 દિવસ જેવો સમય બાકી રહે છે.

chandrayaan 3 નોકક્ષામાં પ્રવેશ

શુક્રવારની મળતી માહિતી મુજબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ચંદ્રયાન થ્રી અત્યાર સુધીમાં કુલ અંતરના બે તૃતીયાંશ ભાગનું અંતર પૂર્ણ કરી લીધું છે અને શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરી લીધો છે અને તેનું 100 ટકા પરિણામ મળી ગયું છે. આમ તો આ સફળતા ઈસરોના વૈજ્ઞાનિકોએ અગાઉ પણ મેળવી લીધેલી છે. ચંદ્રયાન 37200 કિલોમીટરની પ્રતિ કલાક થી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને તે શનિવારના સાંજે સાત કલાકે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે. આ ભ્રમણ કક્ષામાં થી ચંદ્ર લગભગ 40 હજાર કિલોમીટર દૂર હશે જેથી કરી એ સમયે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિની અસર પણ તેના પર શરૂ થઈ જાય છે.

ભ્રમણકક્ષામાં ફેરફાર

ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન 3 જ્યારથી મિશન પર મોકલવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેમની ભ્રમણ કક્ષામાં પાંચ વખત ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલી ઓગસ્ટ સ્લીંગ શોર્ટ પછી તે પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કરી અને હવે તે પાંચ ઓગસ્ટ સાંજે સાત વાગ્યે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે. ઈસુએ જણાવ્યું કે ચંદ્રયંતીને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશવામાં આવશે ત્યારે તેની ઇચ્છિત ભ્રમણ કક્ષા ચંદ્રની સૌથી નજીક હશે.

chandrayaan 3 ચંદ્રના ચરણ શું ચુમસી

ભારતના મિશન મુને એક વધુ સફળતા હાંસલ કરીને ચંદ્રયાન 3નો ચંદ્રની ભ્રમણ કક્ષામાં સફળ પ્રવેશ કરાવ્યો છે. હવે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં ચારે તરફ 186 કિલોમીટર*18054 કિલોમીટરની અંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે. 6 ઓગસ્ટના દિવસે રાત્રે 11:00 કલાકે તેની ઓર બ્રિટનું અંતર ઘટાડવામાં આવશે. 22 દિવસની સફર બાદ ચંદ્રની ભ્રમણ કક્ષામાં ચંદ્રયાન 3 પ્રવેશ્યું છે.

પ્રોપલ્જન અને લેન્ડરને અલગ કરાશે.

17 ઓગસ્ટે ચંદ્રયાનના પ્રોપલઝન અને લેન્ડરને અલગ કરાશે. 18 થી 20 ઓગસ્ટ વચ્ચે તેનું ડી ઓરબીટિંગ કરાશે. ઓરબીટ નું અંતર ઓછું કરાશે લેન્ડરને 100*35 કિલોમીટરની ઓર્બીટમાં મૂકવામાં આવશે આ પછી 23 ઓગસ્ટ મહત્વનો દિવસ પુરવાર થશે જ્યારે સાંજે 5 ને 47 કલાકે ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે.

ચંદ્રયાનના સોફ્ટ લેન્ડીંગ નો વિડીયો

ચંદ્રયાનના સોફ્ટ લેન્ડીંગ નો વિડીયો

ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ લાઈવ નિહાળવા

અહીં ક્લિક કરો

પૂરો વીડિયો જોવા

અહીં ક્લિક કરો

Home PageClick Here
Whatsapp GroupClick Here
chandrayaan 3

4 thoughts on “Success story of chandrayaan 3 : ચંદ્રયાન 3 ભ્રમણ કક્ષામાં પ્રવેશ”

Leave a Comment