Maruti Wagon R new look મારુતિની મીની વેગેનાર અદભુત લુક સાથે બજારમાં

Maruti Wagon R

Maruti Wagon R : બજારમાં ઘણી ઓટો કંપનીઓ દ્વારા નવી ગાડીઓ બજારમાં આવી રહી છે ત્યારે આપણે અહીં વાત કરવી છે મારુતિની મીની વેગેનાર કે જેમણે અદભુત લુક સાથે ક્રેટા ને પાછળ રાખી દીધી. જેમની વાત કરીએ તો તેમાં 34km pl મળે છે અને ઘણા બધા નવા ફીચર્સ પણ પામેલ છે. મારુતિ સુઝુકી કંપની ની … Read more