OMG 2 : Oh My God 2 નું પોસ્ટર સામે આવ્યું જેમાં અક્ષય કુમાર નવા જ અંદાજમાં જોવા મળશે.

OMG 2 :બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસથી OMG 2 ફિલ્મ બાબતે ચર્ચાના કેન્દ્રમાં છે જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી એના ફ્રેન્ડ્સ માં અક્ષયને એક અલગ જ પાત્ર રૂપે જોવાનો ઉત્સાહ વધી ગયો છે OMG 2 : ક્યારે રીલિઝ થશે ? અક્ષય કુમારની આ અપકમિંગ ફિલ્મ ઓહ માય ગોડ ઓગસ્ટમાં રિલીઝ થવાની … Read more