Indian passport got free visa in 57 countries. ભારતના પાસપોર્ટ ધારકો હવે 57 દેશોમાં કોઈપણ વિઝા વગર પ્રવાસ કરી શકશે.
Indian Passport : આપણે જાણીએ છીએ તે મુજબ કોઈપણ દેશમાં જવા માટે ભારતીય એ વિઝા લેવા પડે છે. પરંતુ અહીં તમને અમે જણાવી રહ્યા છે તે મુજબ હવેથી ભારતીય પાસપોર્ટ ધારકો કોઈપણ વિઝા વગર 57 દેશનો પ્રવાસ કરી શકશે. Indian Passport નો રેન્ક ભારતનો પાસપોર્ટ વધુ મજબૂત થઈ ગયો છે. જે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ વર્ષ … Read more