Mission Samudrayaan Project : ચંદ્રયાન પછી સમુદ્ર યાન સમુદ્રની ઊંડાણમાં ત્રણ લોકો ઉતરશે
Mission Samudrayaan Project : નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો દ્વારા મત્સ્ય 6000 સબમરીનનું અંતિમ મૂલ્યાંકન થઈ રહ્યું છે અને તેમની પ્રક્રિયા આગળ વધી રહી છે. આકાશમાં ચંદ્ર સુધી પહોંચી મિશનની જીત બાદ સ્પોર્ટ લાઈટ હવે સમુદ્રયાન તરીકે ઓળખાતા આગમી પ્રયાસ તરફ જઈ રહી છે ભારતીય સંશોધકો નિકટવર્તી ટ્રાયલ શરૂ થવાની તૈયારી સાથે મહાસાગરના ગહન … Read more