Story of Salt : Why we purchase salt on new year morning શુકનવંતુ મીઠું – સબરસ઼

Story of Salt

Story of Salt : શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: આજથી મીઠાને સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે! સબરસ…….. સબરસનો અર્થ:- મીઠું, નમક(ગુજરાતમાં દિવાળીની પાછલી રાતે શુકન માટે ‘સબરસ’… ‘સબરસ’ કહેતા છોકરાઓ ‘મીઠા’ના ગાંગડા આપે છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ ‘સબરસ’ની ખરીદી કરે છે? એનું ખરું કારણ શું છે? તે જાણવા જેવું … Read more