8 Things about RAM MANDIR AYODHYA.

આ ભારતનું સૌથી મોટું મંદિર હશે. જેની ઊંચાઈ 161 ફૂટ હશે

મંદિર ના નિર્માણ માટે સ્ટીલ કે લોખંડ નો ઉપયોગ થશે નહીં માત્ર પથ્થર ,સિમેન્ટ, તાંબું, અને લાકડું જ વપરાશે

દરેક પથ્થર પર રામનું નામ હશે

10 એકર પર મંદિર અને 57 એકર પરિસર હશે .

મંદિર ની નીચે 2000 ફૂટ નીચે ટાઇમ કેપસુલ મુકાશે જેના દ્વારા ભવિષ્યમાં નિર્માણ ની જાણકારી મળી

મંદિર ઉત્તર ભારત ની પ્રસિદ્ધ નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે.

નાગર શૈલી માં આધાર થી શિખર સુધી ચતુષ્કોણ હોય છે .

2024 સુધીમાં દર્શન થઈ શકશે.