Incredible eye facts of animals
ગોળાકાર કીકીઓ : કૂતરું,વરુ અને મોટી બિલાડી ની પ્રજાતિમાં જોવા મળે છે.
ઉભા ચિરવાળી કીકીઓ : શિયાળ, મગર ની પ્રજાતિમાં આવી આંખો જોવા મળે છે.
આડીકીકીઓ :ઘોડા,બકરી,ઘેટાં ની પ્રજાતિમાં આવી આંખો જોવા મળે છે.
આડા ચીરી વાળી કીકીઓ :દેડકા,નિશાચર સર્પમાં આવી આંખો જોવા મળે છે.
અર્ધ ચંદ્રકાર કીકીઓ : માછલી ની પ્રજાતિઓ માં આવી આંખો જોવા મળે છે.
w આકાર ની કીકીઓ :કટલ માછલી માં આવી આંખ જોવા મળે છે.
ઉભા મણકા વળી કીકીઓ : ગેકોસ અને માછલી માં આવી આંખો જોવા મળે છે .
અપૃષ્ઠ વન્સીજીવ માં કીકીઓ નથી હોતી પણ નાના બિંદુઓ હોય છે. જેને સ્યૂડો પ્યુપિલ કહે છે.
click here