White Kodi આમ તો આપણે બધા કોડીઓને તો ઓળખતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે આ કોડીઓના વિવિધ ચમત્કારિક પ્રયોગો વિશે જાણીએ.
કોડીઓનો વાસ્તુશાસ્ત્રમાં ઉપયોગ White Kodi
કોઈપણ વ્યક્તિ જ્યારે ઘર બનાવે છે ત્યારે તેમાં સુખ અને શાંતિ અનુભવાય છે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કોડીઓનું મહત્વ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ છે. સેનસુઇમાં કોડીઓનો ઉપયોગ કરીને વાસ્તુદોષ દૂર કરવામાં આવે છે ઉત્તર ભારતમાં દિવાળીના દિવસોએ ખોડીઓનું પૂજન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે આ સિવાય વારાણસીમાં એક મંદિર છે જ્યાં કોડીઓની થી જ પૂજન કરવામાં આવે છે કોડીઓ સામાન્ય હોય છે પરંતુ તેને અભિનંદનિત કરીને નીચે પ્રમાણેના કાર્યો માટે સિદ્ધ કરવામાં આવે છે.
આર્થિક સ્થિતિ સુધારવા માટે કોડીઓનો પ્રયોગ
કોઈપણ શુભ સમયમાં 11 ધનદાયક કોડી White Kodi ઓને હળદરવાળી કરીને પીળા રંગના કપડામાં બાંધીને ધન સ્થાનમાં રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કોડી નો ઉપયોગ
આપણા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસથી રહે તે માટે ધનતેરસના દિવસે ધન પૂજન કરતી વખતે ચાંદીની ડબ્બીમાં પાંચ ધનદાયક ઓડિયો તથા મધ રાખવાથી લક્ષ્મીજી તથા કુબેર ભગવાનની કૃપા ઘર પર વરસથી રહે છે.
ધંધા વેપારમાં વૃદ્ધિ માટે White Kodi
કોઈપણ ધંધા વેપારમાં વૃદ્ધિ કરવા માટે કોડીઓનો પ્રયોગ કરવામાં આવે છે. જો તમારા વેપાર ધંધાની કોઈની નજર લાગી ગઈ હોય કે વેપારને બાંધી રાખવા તાંત્રિક વિધિ કરી હોય તો હોળીની રાત્રીએ જ્યાં હોલિકા દહન કરવામાં આવે ત્યાં એક ખાડો ખોદીને તેમાં 11 ધનદાયક કોડિયું દાટી દો બીજા દિવસે સવારે આ કોડીઓ બહાર કાઢીને વેપાર ધંધાના સ્થળની માટી સાથે નીલા રંગના કપડામાં બાંધીને રહેતા જળમાં વહાવી આમ કરવાથી વેપાર ધંધા નું બંધન હશે તો દૂર થશે અને વેપારની વૃદ્ધિ થશે
લાંબી બીમારી માંથી મુક્ત થવા માટે
લાંબા સમયથી જો કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય અને અનેક પ્રકારના ઈલાજ કરાવવા છતાં પણ તેના સ્વાસ્થ્યમાં કંઈ પણ સુધારો ન થતો હોય તો સોમવારના દિવસે સફેદ કપડામાં ત્રણ અભિમાનિત ગોમતી ચક્ર 11 નાગ કેસર ની જોડ તથા સાત ધંધાએક ઓડિયો બાંધીને તે કપડા પર અતર લગાવવું. અને ત્યારબાદ આ બાંધેલ કપડાને બીમાર વ્યક્તિ પરથી 9 વાર ઉતારી અને શિવ મંદિરમાં જઈને અર્પણ કરવી જેથી બીમાર વ્યક્તિ ની સ્વાસ્થ્ય પર તેની સારી અસર થશે.
સારી નોકરી મેળવવા માટે
અનેક પ્રયત્નો કરવા છતાં પણ જો નોકરી માટે સફળતા ન મળતી હોય આ પ્રયોગ કરવો જોઈએ. મનમાં એવું જ થયા કરે છે કે મને ક્યારેય સારી નોકરી નહીં મળે પરંતુ કોડીયો ની મદદથી તમે સારી નોકરી મેળવવા પ્રયત્ન કરી શકો છો તેના માટે જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છો ત્યારે પાંચ અભિ મંત્રિત કોડિયો પર હળદરનું તિલક કરવું અને પોતાના પરથી સાત વાર ઉતારીને કોઈ ગરીબ વ્યક્તિને આપવી સાથે સાથે યથાશક્તિ પૈસાનું દાન પણ કરવું આ પ્રયોગ કરવાથી સારામાં સારી નોકરી મળી શકે છે.
પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે White Kodi
આપણે જાણીએ છીએ તેમ દરેક વ્યક્તિ પોતાના પરિવારને ખુશ જોવા માંગે છે પોતાના પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે સાત અભિમાનિત ધનદાયક ઓડિયો તથા સાત અભિ મંત્રી ગોમતી ચક્ર પર હળદર થી તિલક કરવું અને પૂજાસ્થાન કે મંદિરમાં પીળા વસ્ત્ર પર રાખવી આ પ્રયોગ કરવાથી ઘરની સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે
Home Page | Click Here |
Whatsapp Group | Click Here |
Main bhi kam karna chahta hun
7990348490
78763 66824
78763 66824
Pinjore se kirtpur 78763 66824 call me