AIIMS Body Box Machine : એઈમ્સ માં એક નવી સુવિધાઓની શરૂઆત. સૌરાષ્ટ્રના ફેફસાના રોગ માટેનું સચોટ નિદાન સુવિધા હવે રાજકોટના એઈમ્સમાં .

AIIMS Body Box Machine : સરકાર દિન પ્રતિદિન નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી રહી છે ત્યારે રાજકોટ શહેરના પરા પીપળીયા ખાતે આકાર લઈ રહેલી એમ્સમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે અને હવે વધુ ગંભીર પ્રકારના રોગોના ઉપચારમાં ઉપયોગી એવું બોડી બોક્ષ મશીન ની સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

સૌરાષ્ટ્રના ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓના પરફેક્ટ નિદાન અને સારવાર માટે રાજકોટ ખાતે એઈમ્સમાંગુજરાતના પ્રથમ બોડી બોક્સ મશીન ની સુવિધા શરૂ થઈ રહી છે. જેનાથી ફેફસાના હઠીલા રોગ માટે ફેફસાનું પરફેક્ટ નિદાન થાય છે તેમજ દર્દીને ભૂતકાળમાં ન્યુમોનિયા ટીબી જેવી ફેફસાની બીમારી થઈ હોય તો તે પણ તેના દ્વારા જાણી શકાય છે.

વ્યસન ની લોકો માટે AIIMS body box machine

આ બોડી બોક્સ મશીન ખાસ કરીને આશીર્વાદરૂપ પુરવાર થાય તેવું છે. એમ્સના ડોક્ટર નરેશભાઈ જણાવેલ છે કે ફેફસા રોગના નિદાન માટેનું આ બોડી બોક્સ મશીન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.

કયો ટેસ્ટ કરી શકાશે ? AIIMS Body Box Machine

આ મશીન દ્વારા DLCO (ડિફ્યુઝિંગ કેપેસિટી ઓફ લન્ગ્સ ફોર કાર્બન મોનોક્સાઈડ) નો ટેસ્ટ કરી શકાય છે આ ટેસ્ટ ફેફસામાં કયા પ્રકારની બીમારી છે ફેફસા કેટલા પ્રમાણમાં વર્કિંગ કરે છે તેના માટે કરવામાં આવે છે.

ગુજરાતમાં સૌપ્રથમ AIIMS Body Box Machine

આ પ્રકારના ટેસ્ટની સૌપ્રથમ સુવિધા ગુજરાતમાં રાજકોટના એમ્સ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બોડી બોક્સ મશીન દ્વારા ફેફસાના રોગોનું નિદાન કરવામાં આવશે જેમાં કોઈપણ દર્દીઓને અગાઉ ન્યુમોનિયા કે ટીબી કે અન્ય કોઈ ફેફસાની બીમારી થઈ હોય તો તે પણ જાણી શકાશે.

આ મશીન દ્વારા બીડી સિગારેટના વ્યસનીઓ માટે સની લગતી બીમારીઓની સચોટ નિદાન કરી સારવાર આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

એઇ મ્સ ના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિ પુરા દિવસ દરમિયાન ઓછામાં ઓછો ત્રણથી પાંચ લીટર શ્વાસ લે છે જ્યારે વ્યસન વ્યક્તિ અથવા તો અવસ્થામાં એલર્જી થી પીડા તો વ્યક્તિ દિવસ દરમિયાન મન દોઢથી બે લીટર શ્વાસ લઈ શકે છે જેથી કરી તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

ઉપરની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એકત્ર કરી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો તમે આવા વધુ સમાચાર અને રોજબરોજ ની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

મશીન દ્વારા નિદાન

  • હઠીલા રોગોનું નિદાન થઈ શકે છે.
  • વ્યસનિયો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
  • અગાઉ થયેલા ન્યુમોનિયા ટીબી સહિતના રોગોની જાણકારી મળી શકશે.
AIIMS Body Box Machine
Home PageClick Here
Whatsapp GroupClick Here

Leave a Comment